Top 50 A.I Tools Best Popular, Helpful and Useful Artificial Intelligence Tools

Top 50 A.I Tools Best Popular, Helpful and Useful Artificial Intelligence Tools ટોપ ૫૦ એ.આઈ ટૂલ્સ શ્રેષ્ઠ લોકપ્રિય, મદદરૂપ અને ઉપયોગી A.I ટૂલ્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ

Top 50 A.I Tools Best Popular, Helpful and Useful Artificial Intelligence Tools

 

Top 50 A.I Tools Best Popular, Helpful and Useful Artificial Intelligence Tools List ટોપ ૫૦ એ.આઈ ટૂલ્સ શ્રેષ્ઠ લોકપ્રિય, મદદરૂપ અને ઉપયોગી A.I ટૂલ્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ

A.I Tools એટલે શું ?

A.I Tools એટલે કોઈ પણ કામ ચોક્કસાઈથી કરવા, કોઈ પણ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા અને અલગ અલગ કામોને ઓટોમેટીક કરવા માટેના રોબોટ અથવા કોમ્પ્યુટર સોફ્ટવેર, મોબાઇલ એપ્લીકેશન કે ઓનલાઈન વેબસાઈટ વિગેરે.

જે તમને તમારા બીઝનેસમાં, પૈસા કમાવવા અને સમયની બચત કરવામાં ઉપયોગી થશે.

હાલમાં ઈન્ટરનેટ ઉપર ઘણા બધા અલગ અલગ એ.આઈ ટુલ્સ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટૂલ્સ ઉપલબ્ધ છે.

એ.આઈ ટુલ્સ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટૂલ્સ ની મદદથી તમો તમારું કોઈ પણ કામ ખુબ ઝડપથી અને ચોક્કસાઈ અને સારી રીતે કરી શકો છો.

Related : TBIL Converter – LMG to Shruti Converter, TERAFONT to Shruti Converter

ભવિષ્ય હવે તમામ કામ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટૂલ્સ દ્વારા જ થશે જેના કારણે કોઈ પણ કામ ખુબ જ ઝડપથી થશે અને સમયની બચત થશે.

“આ ટેકનોલોજીના જમાના જે કોઈ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટૂલ્સનો ઉપયોગ કરશે તે ઝડપથી સફળ થઈ શકશે.”

એક વાર અવશ્ય ઉપયોગ કરી જોવો જોઈએ તમારું કામ આસાન થઈ જશે.

Top 50 A.I Tools Best Popular, Helpful and Useful Artificial Intelligence Tools

ક્રમએ.આઈ ટુલ્સનું નામએ.આઈ ટુલ્સનું કામ/એ.આઈ ટુલ્સનો ઉપયોગએ.આઈ ટુલ્સની વેબસાઈટ
ચેટ જીપીટીકોઈ પણ જાતના લખાણ, સ્ક્રીપ્ટ, કોડ લખવા કે કોઈ પણ જાતની મદદ મેળવવામાં ઉપયોગી ( સૌથી વધારે મશહુર)https://openai.com/blog/chatgpt
ક્લીનઅપ પિક્ચરકોઈ પણ ફોટો/વોલપેપરમાંથી ન જોઈતી ચીજ વસ્તુ દુર કરવા-હટાવવા માટેhttps://cleanup.pictures
ક્રિસ્પવિડીઓના બેકગ્રાઉન્ડ નોઈસ-અવાજ દુર કરવા માટેhttps://krisp.ai
બીટઓવેનરોયલ્ટી ફ્રી મ્યુઝીક માટે, પોતાનું મ્યુઝીક બનાવવા માટેhttps://www.beatoven.ai
ક્લીન વોઈસઓડિયોમાં બેકગ્રાઉન્ડ નોઈસ દુર કરવા માટેhttps://cleanvoice.ai
ફ્લેરપ્રોડક્ટ ઈમેજ બનાવવા માટેhttps://flair.ai
ઇલુસ્ટ્રોકવેક્ટર ઈમેજ બનાવવા માટેhttps://illustroke.com
પેટર્નેડપ્રોડક્ટ બેકગ્રાઉન્ડ પેટર્ન બનાવવા માટેhttps://www.patterned.ai
સ્ટોકઈમેજબુક કવર, વોલપેપર, પોસ્ટર, લોગો, સ્ટોકઈમેજ, આર્ટ, ઇલુસ્ટ્રેશન વિગેરે બનાવવા માટેhttps://stockimg.ai
૧૦કોપી ડોટ એ.આઈકોઈ પણ જાતના કોન્ટેન્ટ (ઈમેઇલ, ઇન્સ્ટાગ્રામ કેપ્શન, બ્લોગ, સોશિયલ મીડિયા પોસ્ટ, સેલ્સ કોપી,  વિગેરે) લખવા માટેhttps://www.copy.ai
૧૧કોપી મંકીપ્રોડક્ટ એમેઝોન પેજ બનાવવા માટેhttps://copymonkey.ai
૧૨ઓકોયાસોશિયલ મીડિયા પોસ્ટ બનાવવા, પોસ્ટ શીડ્યુલ કરવા માટેhttps://www.ocoya.com
૧૩અનબાઉન્સમાર્કેટિંગ કેમ્પેઈન ટ્રેક કરવા, લેન્ડીંગ પેજ બનાવવા માટેhttps://unbounce.com
૧૪વિડ્યો ડોટ એ.આઈશોર્ટ વિડીયો બનાવવા માટેhttps://vidyo.ai
૧૫મેવરિકવિડીયો પર્સનલાઈઝ કરવા માટેhttps://www.trymaverick.com
૧૬સાઉન્ડરોવરોયલ્ટી ફ્રી મ્યુઝીક બનાવવા માટેhttps://soundraw.io
૧૭રેઝ્યુમવોર્ડેડરેઝ્યુમે સુધારવા માટેhttps://www.resumeworded.com
૧૮લુકાબ્રાડ ડીઝાઈન, લોગો, બીજનેસ કાર્ડ વિગેરે બનાવવા માટેhttps://looka.com
૧૯સીન્થેસીયાલખાણ-ટેક્સ્ટમાંથી એ.આઈ જનરેટ વીડિઓ બનાવવા માટેhttps://www.synthesia.io
૨૦ડીસ્ક્રીપ્ટલખાણ-ટેક્સ્ટમાંથી ઓડીઓ બનાવવા માટેhttps://www.descript.com
૨૧ઓટરવીડિઓ મીટીંગમાંથી વીડિઓ રેકોર્ડીંગ અને લખાણ-ટેક્સ્ટ બનાવવા માટેhttps://otter.ai
૨૨થન્ડર કોન્ટેન્ટકોઈ પણ જાતના કોન્ટેન્ટ લખવા માટેhttps://thundercontent.com
૨૩સીમ્પલીફાઈડતમામ પ્રકારના કોન્ટેન્ટ બનાવવા માટેhttps://simplified.com
૨૪ઈન્કફોરઓલએ.આઈ રાઇટર ટૂલhttps://inkforall.com
૨૫ગુગલ બાર્ડચેટ જીપીટી જેવું જ ટૂલ્સ, કોઈ પણ જાતના લખાણ, સ્ક્રીપ્ટ, કોડ લખવા માટેhttps://bard.google.com
૨૬સ્ક્રાઈબલ ડીફ્યુઝનલખાણ દ્વારા ફોટો શોધવા માટેhttps://scribblediffusion.com
૨૭રનવેવિડીઓ બનાવવા, ફોટો બનાવવા, વિડીઓ સ્લો મોશન કરવા, બેક ગ્રાઉન્ડ દુર કરવા વિગેરે માટેhttps://runwayml.com
૨૮ટોમપ્રેઝેન્ટેન્સન બનાવવા માટેhttps://tome.app
૨૯ડાલ એ-૨લખાણ દ્વારા ફોટો બનાવવા માટેhttps://openai.com/dall-e-2
૩૦GFPGANબ્લર ફોટો ક્લીયર કરવા, બ્લેકમાંથી કલર ફોટો કરવા માટેhttps://replicate.com/tencentarc/gfpgan
૩૧લુમેન-૫વિડીઓ બનાવવા માટેhttps://lumen5.com
૩૨લેક્ષિકાલખાણ દ્વારા ફોટો શોધવા અને બનાવવા માટેhttps://lexica.art
૩૩મુબરટમ્યુઝીક બનાવવાhttps://mubert.com
૩૪ઉબેરડકમ્યુઝીક બનાવવાhttps://uberduck.ai
૩૫એનવીડિયાલાઈવ ફોટો બનાવવા માટેhttps://www.nvidia.com/en-us/studio/canvas
૩૬લૂમાલેબ્સ3D બનાવવા માટેhttps://lumalabs.ai
૩૭સુપર મેમેમેમે બનાવવા માટેhttps://www.supermeme.ai
૩૮કાઈબરરોબોટિક બનાવવા માટે ફોટો- વિડીઓhttps://kaiber.ai
૩૯એડોબી પોડકાસ્ટઓડીઓ એનહેન્સરhttps://podcast.adobe.com/enhance
૪૦એરકોલમતમામ એ.આઈ ટૂલ્સ એક જગ્યાએhttps://aicolumns.com
૪૧ઈલાઈએ.આઈ જનરેટ વીડિઓ બનાવવા માટેhttps://elai.io
૪૨કિકરેઝ્યુમેરેઝ્યુમે – બાયોડેટા બનાવવા માટેhttps://www.kickresume.com/en/ai-resume-writer
૪૩મીડ જર્નીલખાણ દ્વારા ફોટો બનાવવા માટેhttps://discord.com/invite/midjourney
૪૪YouTube & Article Summary powered by ChatGPTયુટ્યુબ વિડીઓ સમરી ક્રોમ એક્ષટેન્શનhttps://chrome.google.com/webstore/detail/youtube-article-summary-p/nmmicjeknamkfloonkhhcjmomieiodli
૪૫ગેટ મંચશોર્ટ વિડીઓ બનાવવા માટેhttps://www.getmunch.com
૪૬વાઈઝ કટવિડીઓ બનાવવા માટેhttps://www.wisecut.video
૪૭પીકટોરીવિડીઓ બનાવવા માટેhttps://pictory.ai
૪૮ઈલેવન લેબઓડીઓ બનાવવા માટેhttps://beta.elevenlabs.io
૪૯એનીમેટ ફ્રોમ ઓડીઓએનીમેટ વિડીઓhttps://express.adobe.com/express-apps/animate-from-audio
૫૦ફ્યુચર પેડીયાતમામ એ.આઈ ટૂલ્સ એક જગ્યાએhttps://www.futurepedia.io

આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

મિત્રો, જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

One thought on “Top 50 A.I Tools Best Popular, Helpful and Useful Artificial Intelligence Tools”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.