The Constitution of India Gujarati Indian Constitution Gujarati

The Constitution of India Gujarati Indian Constitution Gujarati ભારતનું સંવિધાન ગુજરાતી ભારતનું બંધારણ ગુજરાતી ભારતીય બંધારણ ગુજરાતી

The Constitution of India Gujarati Indian Constitution Gujarati

The Constitution of India Gujarati, Government Of India, Ministry of LAW & Justice 4th Edition, As Modified up to the 30th April-2011

 

ભારતનું સંવિધાન ભારતનું બંધારણ, ભારત સરકાર, વિધિ અને ન્યાય મંત્રાલય, ચતુર્થ આવૃતિ, ૩૦ મી એપ્રિલ ૨૦૧૧ સુધી સુધારેલ શ્રી વી.કે.ભસીન, ભારત સરકારના સચિવ, વૈદ્યાનિક વિભાગ, વિધિ અને ન્યાય મંત્રાલય, નવી દિલ્હી.

 

બંધારણને દેશનો મુળભુત કાયદો કહેવામાં આવે છે કારણ કે તમમ કાયદાના મુળમાં બંધારણ રહેતુ છે, દરેક દેશમાં કાયદાનું શાસન ચલાવવા અને કાયદાની દિશા નકકી કરવા એક મુળભુત દસ્તાવેજની જરૂર હોય છે જે મુળભુત દસ્તાવેજને બંધારણ તરીકે ઓળખવામાં આવે છે.

 

ભારતનો સર્વોચ્ચ કાયદો ભારતીય બંધારણ છે ભારતીય બંધારણની શરૂઆત આમુખ થાય છે..

 

આમુખ અને ભારતીય બંધારણની અન્ય બાબતોની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર બેઓહર રામમનોહર સિન્હા દ્રારા થઇ હતી.

 

હાલનું ભારતના બંધારણમાં ૨૫ ભાગ, ૧૨ ૫રિશિષ્ટ અને ૪૬૮ અનુચ્છેદનો સમાવેશ કરવામાં આવેલ છે.

 

ભારતીય બંધારણનું આમુખ

 

અમે ભારતના લોકો ભારતની એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વે નાગરીકોને,

સામાજીક, આર્થિક અને રાજકીય …………………. ન્યાય

વિચાર, અભિવ્યકિત, માન્યતા, ધર્મ અને ઉપાસનાની ……………………. સ્વતંત્રતા

દરજજો અને તકની ………………………………. સમાનતા

પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વેમાં

વ્યકિતનું ગૌરવ અને રાષ્ટ્રની

એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે એવી ………………….. બંધતા

વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને

અમારી બંધારણ સમાભાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ આથી આ બંધારણ  અ૫નાવી, તેને અધિનિયમિત કરી અમને પોતાને સમર્પિત કરીએ છીએ.

 

નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.

 

ડાઉનલોડ કરવા અહીં કલીક કરો

 

આશા છે કે આ૫ને મદદરૂ૫ થશે.

 

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

 

મિત્રો, જો આ વેબસાઇટ આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ આ માહીતી Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.

 

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.