How to update or add mobile number in PM KISAN

How to update or add mobile number in PM KISAN

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનામાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરવો અથવા ઉમેરવો

How to update or add mobile number in PM KISAN

 

How to update or add mobile number in PM KISAN ગુજરાત સરકારના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ ધ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત દર ત્રણ માસ બે હજાર એમ દર વર્ષ ૬ હજાર સહાય પેટે ચુકવવામાં આવે છે.

 

જે અંતર્ગત જેતે સમયે ખેડૂત અરજદારશ્રીઓ ધ્વારા જેતે સમયે કરવામાં આવેલ અરજીમાં મોબાઈલ નંબર આપેલ હોય તે બંધ થઈ ગયેલ હોય અથવા તો કોઈ નવો નંબર બદલવાની જરૂર હોય તે માટેની સુવિધા સરકારશ્રીના પી.એમ.કિસાન પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

 

કોઈ પણ ખેડૂત ઘરે બેઠા પોતાની જાતે જ ફક્ત ૫ મિનીટમાં ઈન્ટરનેટ ધરાવતા ફોનથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) માં મોબાઇલ નંબર ઉમેરી શકે છે.

 

How to update or add mobile number in PM KISAN – પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનામાં મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરવો અથવા ઉમેરવો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે જણાવેલ છે.

 

Step:1 

સૌ પ્રથમ https://pmkisan.gov.in વેબસાઈટ ઉપર જવું.

Step:2 

જેમાં નીચે સ્ક્રોલ કરશો એટલે Farmers Corner માં Update Mobile Number નો ઓપ્શન આપેલ છે જેની ઉપર ક્લિક કરવું.

How to update or add mobile number in Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme

Step:3 

હવે આપને આપનો Aadhaar No. નંબર અથવા પી.એમ.કિસાનનો Registration No. નંબર માંગવામાં આવશે ગમે તે એક વિકલ્પ પસંદ કરવો.

How to update or add mobile number in Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme

Step:4 

ત્યાર બાદ બાજુ બતાવેલ કોડ એન્ટર કરીને Search ઉપર ક્લિક કરવું.

Step:5 

તે પછી Get Aadhar OTP લખેલું જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાથી આપના આધારકાર્ડ સાથે લીંક કરેલ મોબાઇલ નંબર ઉપર ઓ.ટી.પી કોડ આવશે તે એન્ટર કરવો. 

Step:6 

ઓ.ટી.પી કોડ એન્ટર કર્યા પછી Verify OTP ઉપર ક્લિક કરવાથી ખેડૂતની તમામ વિગતો જોઈ શકાય છે જેવી કે રજીસ્ટ્રેશન નંબર, ખેડૂતનું નામ, મોબાઈલ નંબર(પહેલા આપેલ હશે તો), આધારકાર્ડના છેલા ૪ આકડા, જન્મ તારીખ વિગરે વિગતો જોવા મળશે.

How to update or add mobile number in Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme

Step:7

હવે Enter New Mobile Number ના બોક્ષમાં જે નવો મોબાઈલ નંબર ઉમેરવાનો છે તે નંબર દાખલ કરવો અને Get OTP ઉપર ક્લિક કરવું ત્યાર બાદ આપના મોબાઈલ નંબર ઉપર ઓ.ટી.પી કોડ આવશે તે એન્ટર કરવો તે પછી આપનો મોબાઈલ નંબર ઉમેરાઇ જશે.

Read Also : AgriStack Farmer Registry Aadhar to Land Link Process Step by Step

 

આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

મિત્રો, જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.