ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો ૧૯૭૧ અન્વયે ખાતાકીય તપાસની કાર્યવાહી માટેની અદ્યતન માર્ગદર્શિકા ૨૦૨૦
ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો ૧૯૭૧ ખાતાકીય તપાસની કાર્યવાહી માટેની માર્ગદર્શિકા Gujarat State Service (Discipline and Appeal) Rules 1971 Guidelines for Departmental Inquiry Procedure.
ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના કર્મચારી ગણ પ્રભાગ(તપાસ એકમ) સરદાર ભવન સચિવાલય ગાંધીનગર દ્રારા સને ૨૦૨૦ માં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે જે નીચે મુજબના મુદૃાનો સમાવેશ કરવામાં આવેલ છે.
Related : Self Declaration Forms
૧. પ્રાસ્તાવિક : ભારતના સંવિધાનની જોગવાઇ, કુદરતી ન્યાયના સિધ્ધાતો અને ખાતાકીય તપાસની કાર્યવાહી.
૨. ફરીયાદ અરજી
૩. પ્રાથમિક તપાસ
૪. ગુજરાત રાજય તકેદારી આયોગનો પરામર્શ
૫. ફરજમોકુફી
૬. શિસ્ત અધિકારી
૭. આરોપનામું
૮. નાની શિક્ષાની કાર્યવાહી
૯. મોટી શિક્ષાની કાર્યવાહી
૧૦. શિક્ષા
૧૧. ગુજરાત મુલ્કી સેવા(પેન્શન) નિયમો ૨૦૦૨ નીચે પેન્શન રોકી રાખવુ.
૧૨. કેટલાક કેસોમાં ખાસ પધ્ધતિ
૧૩. અપીલ અને પુનર્વિચારણા
૧૪. પ્રકીર્ણ
૧૫. ૫રિશિષ્ટ ૧ થી ૭
આશા છે કે આ માર્ગદર્શિકા ગુજરાત સરકારશ્રીના તમામ સરકારી અધિકારી/કર્મચારીને મદદરૂ૫ થશે.
ડાઉનલોડ કરવા અહીં કલીક કરો.
ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો ૧૯૭૧ અન્વયે ખાતાકીય તપાસની કાર્યવાહી માટેની અદ્યતન માર્ગદર્શિકા ૨૦૨૦ Guidelines for Departmental Inquiry Procedure
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, બને તેટલુ ઝડ૫થી રીપ્લાય આ૫વા પ્રયત્ન કરીશુ.
મિત્રો, જો આ વેબસાઇટ આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ આ માહીતી Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.