CR Fullpay CR Fixpay CONFIDENTIAL REPORT

CR Fullpay CR Fixpay CONFIDENTIAL REPORT ખાનગી અહેવાલ ફુલપગાર ખાનગી અહેવાલ ફિકસપગાર

CR Fullpay CR Fixpay CONFIDENTIAL REPORT

 

CR Fullpay CR Fixpay CONFIDENTIAL REPORT, Form of Performance Appraisal Report, FORM OF CONFIDENTIAL REPORT કામગીરી મૂલ્યાંકન અહેવાલ

ગુજરાત સરકારના વર્ગ-૩ ના કર્મચારીઓના વાર્ષિક મુલ્યાંકન માટે ખાનગી અહેવાલને બદલે કામગીરી મુલ્યાંકન અહેવાલ Performance Appraisal Report) દાખલ કરવા બાબતે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : ખહલ-૧૦૨૦૧૫-૧૬૨-ક, તા.૧૭/૦૪/૨૦૧૫ થી ઠરાવ કરવામાં આવેલ છે.

રાજ્ય સરકારના વર્ગ-૩ સવર્ગના તમામ કર્મચારીઓની વાર્ષિક કામગીરીના મુલ્યાંકન માટે કામગીરી મુલ્યાંકન પદ્ધતિ તા.૦૧/૦૪/૨૦૧૫ ની અસરથી અમલમાં લાવવામાં આવેલ છે.

Related : RTI Application Forms Gujarati English

સરકારશ્રીના ફુલપગારના કર્મચારીઓના ખાનગી અહેવાલ તેમજ ફિકસપગારના કર્મચારીઓના ખાનગી અહેવાલ લખવાના થાય છે.

ત્રણ માસથી ઓછા સમયના ખાનગી અહેવાલ લખવાના નથી.

કરાર આધારે ફિક્સ પગારથી નિમણુંક મેળવનાર ઉમેદવારની કામગીરીનું મુલ્યાંકન અહેવાલનું પત્રક, ટુંકા સમય માટેનું પ્રમાણ૫ત્ર, ખાનગી અહેવાલનું ફોર્મ

CR Fullpay CR Fixpay CONFIDENTIAL REPORT ખાનગી અહેવાલ ફુલપગાર ખાનગી અહેવાલ ફિકસપગાર

જેમાં અહેવાલ લખનાર અધિકારી (Reporting Officer) તેમજ સમીક્ષક અધિકારી(Reviewing Officer)

અહેવાલ લખનાર અધિકારી તેમેને લખેલા ખાનગી અહેવાલ તેમના ઉચ્ચ દરજ્જાના અધિકારી એટલે કે સમિક્ષક અધિકારીને મોકલવાના હોય છે સમિક્ષ અધિકારીએ ખાનગી અહેવાલની સમિક્ષા કરી તેના પર તેમની નોંધ લખવાની હોય છે.

ખાનગી અહેવાલ દરેક નાણાંકીય વર્ષ એટલે કે દર વર્ષે ૧ લી એપ્રિલથી ૩૧ મી માર્ચ સુધીની મુદત માટે લખવાના હોય છે.

 

નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.

ડાઉનલોડ કરવા અહીં કલીક કરો

આશા છે કે આ માર્ગદર્શિકા આ૫ને મદદરૂ૫ થશે.

 

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, બને તેટલુ ઝડ૫થી રીપ્લાય આ૫વા પ્રયત્નકરીશુ.

મિત્રો, જો આ વેબસાઇટ આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ આ માહીતી Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.

 

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.