COMPREHENSIVE ADMINISTRATIVE GLOSSARY

COMPREHENSIVE ADMINISTRATIVE GLOSSARY ENGLISH-GUJARATI બૃહદ વહીવટી શબ્દકોશ અંગ્રેજી-ગુજરાતી

COMPREHENSIVE ADMINISTRATIVE GLOSSARY

 

 

COMPREHENSIVE ADMINISTRATIVE GLOSSARY ENGLISH-GUJARATI બૃહદ વહીવટી શબ્દકોશ અંગ્રેજી-ગુજરાતી ને કુલ-૩ ત્રણ ભાગમાં વહેચવામાં આવેલ છે.

Related : LMG to Shruti Convert LMG-Arun to Shruti, Terafont-Varun to Shruti

 

  • ભાગ-૧ ૫રીભાષા
  • ભાગ-૨ ૫દનામ
  • ભાગ-૩ સંક્ષેપાક્ષર

 

  • PART-1 TERMINOLOGY
  • PART-2 DESIGNATIONS
  • PART-3 ABBREVIATIONS

 

ભાષા નિયામકની કચેરી, ગુજરાત રાજય, ગાંધીનગર દ્રારા તૈયાર કરવામાં આવેલ છે.

DIRECTOR OF LANGUAGES, GUJARAT STATE, GANDHINGAR

 

Related : Gujarati Font Hindi Font English Font Gujarati Computer Fonts

COMPREHENSIVE ADMINISTRATIVE GLOSSARY ENGLISH-GUJARATI બૃહદ વહીવટી શબ્દકોશ અંગ્રેજી-ગુજરાતીની પ્રથમ આવૃત્તિ-૧૯૮૯ માં બહાર પાડવામાં આવી છે.

 

જેના પ્રકાશક : ભાષા નિયામક, ગુજરાત રાજય, બ્લોક નં-૬/૧, ર્ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર-૩૮૨૦૧૦ છે.

 

ગુજરાતની રાજભાષા બાબતનો અધિનિયમ-૧૯૬૦ અન્વયે ગુજરાતી ભાષાને ગુજરાતની રાજભાષા તરીકે ઘોષિત કરવામાં આવેલ છે જેનો ઉદેશ સરકારની આ રાજભાષા નીતીના અમલમાં ઝડપ આવે, સુગમતા થાય તથા સમગ્ર રાજયમાં પ્રયોજાતી ભાષામાં એકસૂત્રતા રહે તે હેતુથી ભાષા નિયામકની કચેરી દ્રારા સને ૧૯૬૫ માં વહીવટી શબ્દકોશ બહાર પાડવામાં આવેલ છે.

 

નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.

 

ડાઉનલોડ કરવા અહીં કલીક કરો

 

આશા છે કે આ૫ને મદદરૂ૫ થશે.

 

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

 

મિત્રો, જો આ વેબસાઇટ આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ આ માહીતી Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.

 

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.