check pension case status in ifms

check pension case status in ifms આઈએફએમએસ માં પેન્શનકેસનું સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું ?

 

check pension case status in ifms

check pension case status in ifms ગુજરાત સરકારશ્રીના સરકારી અધિકારી/કર્મચારીશ્રી કે જે નિવૃત્ત થનાર છે/ થયેલ છે તેઓનો પેન્શન કેસ પેન્શન ભવન ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ હોય છે જે મંજુર થયેલ છે કે કેમ ? તેની ઓનલાઇન ચકાસણી સ્ટેટસ IFMS ધ્વારા જાણી શકાય છે.

 

Step: 1

સૌ પ્રથમ IFMS ની વેબસાઈટ http://10.10.102.164/IFMS/ ઉપર જવું. (આ વેબસાઈટ ફક્ત GSWAN કનેક્ટિવિટી (Govt.of Gujarat) ધરાવતા કોમ્પ્યુટરમાં જ ખુલશે)

IFMS ઉપર સૌથી નીચેની બાજુએ આપવામાં આવેલ UserName : dppf અને Password: ifms123 થી લોગીન કરવાનું રહેશે.

check pension case status in ifms

 

Step: 2

લોગીન થયા બાદ નીચે મુજબ સ્ક્રીન જોવા મળશે, જેમાં Reports >DPPF Pension > MIS>Pension Case Statue Report ઉપર ક્લિક કરવું.

check pension case status in ifms

Step: 3

Inward Details માં પેન્શન કેસનો પ્રકાર, નિવૃત્ત તારીખ, પેન્શન ટાઈપ, વિભાગ વિગેરે પસંદ કરી Search ઉપર ક્લિક કરવું.

 

Step: 4

Search ઉપર ક્લિક કરવાથી જે અધિકારી/કર્મચારીઓ નિવૃત્ત થનાર છે/થયેલ છે તેઓની યાદી જોવા મળશે.

 

Step: 5

યાદી સામે જોવા મળતા Inward No ઉપર ક્લિક કરવાથી જેતે અધિકારી/કર્મચારીશ્રીના પેન્શન કેસની સ્થિતિ જાણી શકાય છે.

check pension case status in ifms

જેમાં Inward No, PPO No, નામ, તારીખ વિગેરે તમામ વિગતો તેમજ Status માં મંજુર-નામંજૂરની વિગતો જોવા મળશે તથા તારીખ વાઈઝ વિગતો જોઈ શકાય છે

 

check pension case status in ifms આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર અવશ્ય શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.