Birth and Death Registration Act-1969 Gujarat Birth-Death Registration Rules-2004 – જન્મ-મરણ નોંધણી અધિનિયમ-૧૯૬૯ ગુજરાત જન્મ-મરણ નોંધણી નિયમો-૨૦૦૪
ભારતના મહા રજીસ્ટ્રારની કચેરી ગૃહ મંત્રાલય ભારત સરકાર નવી દિલ્હી અને મુખ્ય રજીસ્ટ્રાર જન્મ-મરણ અને કમિશ્નર આરોગ્ય, તબીબી સેવા અને તબીબી શિક્ષણ ગુજરાત રાજય ગાંધીનગર.
Related : Gujarat Juvenile Justice Rules-2011
નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.
આશા છે કે આ માર્ગદર્શિકા આ૫ને મદદરૂ૫ થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, બને તેટલુ ઝડ૫થી રીપ્લાય આ૫વા પ્રયત્ન કરીશુ.
મિત્રો, જો આ વેબસાઇટ આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ આ માહીતી Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.
જો કોઈ અરજદારે નોંધણી જ ના કરાવી હોય અને જન્મના 5 વર્ષ બાદ નોંધણી કરાવવા માટે પ્રાંત કચેરી કે મેજીસ્ટ્રેટને જન્મ નોંધણી કરવા અરજી કરે અને ગ્રામ પંચાયતે ફોર્મ નં 10 લેવા આવે છે અને ગ્રામપંચાયતમાં જે તે વર્ષનું રેકર્ડ જ ઉપલબ્ધ ના હોય તો કયા પ્રકારનું ફોર્મ આપવાનું થાય?
આ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતેથી અપ્રાપ્ય પ્રમાણપત્ર મેળવી પ્રાંત કચેરીએ અરજી કરવાની થાય.
વધુ માહિતી માટે સબંધિત ગ્રામ પંચાયત કચેરી અથવા તાલુકા/જીલ્લા કચેરીની આકડા શાખાનો સંપર્ક કરવા વિનંતી છે.