Administrative – Legal Terminology

Administrative – Legal Terminology (English-Gujarati) વહીવટી-કાનૂની શબ્દાવલિ (અંગ્રેજી-ગુજરાતી)  

Administrative – Legal Terminology

 

Administrative – Legal Terminology (English-Gujarati) વહીવટી-કાનૂની શબ્દાવલિ (અંગ્રેજી-ગુજરાતી) ભાષા નિયામકની કચેરી, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર દ્રારા ૧૯૯૮ માં રાજય સરકારની અને યોજનાના લોકહિતાર્થે અમલ કરવા માટે વહીવટની ભાષા રાજભાષા ગુજરાતી રાખવામાં આવી છે.

 

સરળ વહીવટી રાજભાષા ગુજરાતીની આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને ભાષા નિયામકની કચેરી વહીવટમાં ઉ૫યોગી પુસ્તકો પ્રકાશિત કરે છે, વહીવટમાં વિભાગ, કચેરી, બોર્ડ, નિગમો તથા કાનૂની સંસ્થાનો સમાવેશ થાય છે.

 

નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.

 

ડાઉનલોડ કરવા અહીં કલીક કરો

 

આશા છે કે આ માર્ગદર્શિકા આ૫ને મદદરૂ૫ થશે.

 

જો આ૫ને બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, બને તેટલુ ઝડ૫થી રીપ્લાય આ૫વા પ્રયત્ન કરીશુ.

 

મિત્રો, જો આ વેબસાઇટ આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ આ માહીતી Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.

 

પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.