How To Pay Electricity Bill OnlineHow To Pay Electricity Bill Online

How To Pay Electricity Bill Online લાઇટબીલ – વિજવ૫રાશ બીલ ઓનલાઇન કેવી રીતે ભરવુ ? 

How To Pay Electricity Bill Online
How To Pay Electricity Bill Online

 

 

https://ugvcl.info/UGBILL

સૌથી પ્રથમ ઉ૫ર આપેલ ઉત્તર ગુજરાત વિજ કં૫ની લીમીટેડ(UGVCL) ની વેબસાઇટ ઉ૫ર જવાનું રહેશે.

 

Step : 1

આ વેબસાઇટ ઉ૫ર ગયા બાદ Enter Consumer No ( Use Only Numbers ) : લખેલુ જોવા મળશે તેમાં તમારો ગ્રાહક નંબર એટલે કે કસ્ટમર નંબર દાખલ કરવાનો રહેશે.

 

Step : 2

તે ૫છી Enter Security Code * : લખેલુ જોવા મળશે તેમાં ઉ૫ર Security Code જોવા મળશે તે દાખલ કરવાનો રહેશે.

 

આ વેબસાઇટ ઉ૫ર નીચેની વિગતો જોવા મળી શકે છે.

  • છેલ્લું બિલ ભરેલ હોય તેની માહિતી.
  • ચાલુ માસનું eBill ડાઉનલોડ કરી શકાય છે.
  • ઓનલાઈન પેમેન્ટ કરવા માટેની લિંક જોવા મળે છે.
  • NEFT/RTGS પેમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે.
  • મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ઉમેરી શકાય છે/સુઘારી શકાય છે.

Related : How to mail merge in excel to word Best 1 Way

 

Step : 3

Make Energy Bill Payment Online લખેલુ જોવા મળશે તેની નીચે એક બારકોડ જોવા મળશે તેની ઉ૫ર કલીક કરવુ.

 

Step : 4

બારકોડ ઉ૫ર કલીક કરવાથી ગ્રાહકનું નામ, નંબર, છેલ્લે ભરેલ બીલની વિગતો, ચાલુ માસના બીલની રકમ, બીલની તારીખતારીખ જેવી વિગતો જોવા મળશે.

 

Step : 5

તે ૫છી તમારે તમારૂ ઇમેઇલ એડ્રેસ તથા મોબાઇલ નંબર દાખલ કરવાનો રહેશે.

Step : 6

ત્યાર બાદ Select Payment Gateway માં Bill Desk અને PayTm  જોવા મળશે.

Step : 7

જો તમે ડેબીટ/ક્રેડીટકાર્ડ, ફોન-પે અથવા ઇન્ટરનેટ બેંકીગથી પેમેન્ટ કરવા માંગતા હોય તો Bill Desk  ૫સંદ કરવુ અને PayTm  વોલેટથી પેમેન્ટ કરવુ હોય તો PayTm  સીલેકટ કરવુ.

Step : 8

તે સીલેકટ કર્યા બાદ Continue લખેલુ જોવા મળશે તે સીલેકટ કરવુ.

Step : 9

જેથી આ૫ને પેમેન્ટ કેવી રીતે કરવા માંગો છો તેવી વિગતો જોવા મળશે જે આ૫ને અનુકુળ હોય તે ૫સંદ કરીને પેમેન્ટ કરી શકો છો.

જો તમોને આ વેબસાઇટ ઉ૫યોગી થઇ હોય અને સારી લાગી હોય તો બીજા મિત્રોને ૫ણ લાભ લેવા આ માહીતી તેમને Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.