Taluka Panchayat Election TPDP Election DISTRICT PANCHAYAT ELECTION

Taluka Panchayat Election DISTRICT PANCHAYAT ELECTION

Taluka Panchayat Election TPDP Election DISTRICT PANCHAYAT ELECTION તાલુકા પંચાયત ચુંટણી જીલ્લા પંચાયત ચૂંટણી

Taluka Panchayat Election DISTRICT PANCHAYAT ELECTION

 

Taluka Panchayat Election TPDP Election DISTRICT PANCHAYAT ELECTION રાજ્ય ચૂંટણી આયોગ કે ચૂંટણીપં દ્વારા ચુંટણી અધિકારી(આર.ઓ) – Returning Officer ની નિમણુક કરવામાં આવે છે જેમાં વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે છે.

 

તાલુકા પંચાયત ચુંટણી જીલ્લા પંચાયત ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ નમુના, રીપોર્ટ, પરિપત્રો-જોગવાઈઓ તેમજ વિવિધ પ્રકારનું ઉપયોગી સાહિત્ય એક જ જગ્યાએ મળી રહે તે માટે અમોએ આ આર્ટીકલ લખેલ છે.

Related ; GRAM PANCHAYAT ELECTION Sarpanch Dy Sarpanch Election

 

સમયાંતરે નિયમો-જોગવાઈઓમાં સુધારા થતા રહે છે તે માટે સબંધિત ચુંટણી અધિકારી અને R.O Handbook તથા સરકારશ્રીની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.

 

આ આર્ટીકલમાં નીચે મુજબના નમુના, રીપોર્ટ, પરિપત્રો-જોગવાઈઓ તેમજ વિવિધ પ્રકારનું ઉપયોગી સાહિત્ય(Word-Exel-PDF) સામેલ રાખેલ છે.

 

  • શાસક પક્ષ, રાજકીય પક્ષો, ઉમેદવારોએ અમલ કરવાની આદર્શ આચાર સંહિતા ૧. શું કરવું અને ૨. શું ન કરવું. JPEG 1,2
  • રોજકામ  – રજુ થયેલ ઉમેદવારી ફોર્મની ચકાસણી – MS Exel
  • ઉમેદવારી ફોર્મ ચકાસણી ચેકલીષ્ટ, ઉમેદવારે ઉમેદવારી ૫ત્ર રજુ કરતી વખતે સામેલ રાખવાના પુરાવાની યાદી, ઉમેદવારે રજુ કરવાની સામાન્ય માહીતીની વિગત, નોડલ ર્અોફીસરની કામગીરીનો વિષય : આચાર સંહિતાનું અમલીકરણ, ફલશ જાજરૂ  અથવા (વોટર કલોઝેડ) જાજરૂની સગવડ ધરાવે છે જે બદલ પ્રમાણ૫ત્ર, ઉમેદવારી ફોર્મ સાથે ફોર્મ/ચેકલીસ્ટ વિગેરે આપવાની થતી સામગ્રીની વિગતો, નોટીસ નમૂનો-૩ નોટીસબોર્ડ ઉ૫ર પ્રસિધ્ધિ અંગેનું રોજકામ, રોજ રોજ ભરાયેલ ઉમેદવારી પત્રોની માહિતી નમૂનો-૪(ક) મોકલવા બાબતનો પત્ર, ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠરાવવા બાબતનો પત્ર, માન્ય રીતે દરખાસ્ત કરેલ ઉમેદારોની યાદીનો નમૂનો-૫ મોકલવા બાબતનો પત્ર, ઉમેદવારને પ્રતિક ફાળવણીની જાણ કરવા બાબતનો પત્ર, પ્રતિક ફાળવણી રોજકામ, હરીફ ઉમેદવારોનો નમૂનો-૭ મોકલવા બાબતનો પત્ર, EVM મતપત્રો,પોસ્ટર બેલેટ,ટેન્ડર પત્રો છાપવા બાબતનો પત્ર(પ્રિંટીગ પ્રેસ માટે), આદર્શ આચારસંહિતાના જાહેરનામાનો અમલ કરવા બાબતનો પત્ર(ગ્રા.પં ને), નમૂનો નં-૧૫(ચૂંટણી અધિકારીનો અહેવાલ) અને નમૂના નં-૧૬(ઇલેકશન ઇન્ડેક્ષ કાર્ડ) મોકલવા બાબતનો પત્ર – All in one MS Word
  • CANCELETION FORM DATA ENTRY-2021(SEC-F) મતદાર મંડળવાર ભરાયેલ ઉમેદવારી ફોર્મની ચકાસણી અંગેની વિગત – MS Exel
  • જીલ્લા/તાલુકા પંચાયત ચુંટણીની મતગણતરી સમયે ઉપયોગમાં લેવા માટેના માર્ગદર્શન રૂપ ઉદાહરણો દર્શાવતી પુસ્તિકા – ટપાલ મતપત્ર તથા સર્વિસ મતદારો માટેના ટપાલ મતપત્ર તથા સામાન્ય મતપત્ર માન્ય અને અમાન્ય ગણવા(રદ કરવા) પાત્ર મતપત્રોનાં ઉદાહરણો – PDF
  • આયોગમાં મોકલવાના કેન્સલ મત૫ત્રો(Cancel PB) – MS Exel
  • ચૂંટણી એજન્ટ માટેના Presentation – PPT
  • અનામત અંગેનું Presentation – PPT
  • કોમ્યુનિકેશન પ્લાન – MS Exel
  • જપ્ત થયેલ ડીપોઝીટની રકમ જમા કરાવવા માટેનું ચલન – MS Exel
  • ઉમેદવારની ૧૦૦% ડીપોઝીટ જપ્ત કરવા અંગેનો હુકમ, ડીપોઝીટના ૨૫% પ્રોસેસીંગની રકમ સરકારશ્રીમાં જમાં કરાવી, બાકીની રકમ સબંઘિત ઉમેદવારોને ૫રત ચુકવવા અંગેનો હુકમ – MS Word
  • જમા લેવામાં આવેલ ડીપોજીટ ની રકમનુ પત્રક – MS Exel
  • નમૂનો નંબર-૪ (ક) – દરરોજ ઉમેદવારો તરફથી રજુ થયેલ ઉમેદવારીપત્રોની જાહેરાત FORMAT 4-K – MS Exel
  • નમૂનો નંબર-પ માન્‍ય રીતે દરખાસ્‍ત કરેલ ઉમેદવારોની યાદી FORMAT 5 – MS Exel
  • નમૂનો નંબર-૬(ક) પાછાં ખેંચાયેલા ઉમેદવારી પત્રોની જાહેરાત FORMAT 6-K – MS Exel
  • નમૂનો નંબર-૭ હરીફ ઉમેદવારોની યાદી FORMAT 7 – MS Exel
  • જીલ્લા/તાલુકા પંચાયતોની ચુંટણી – ચુંટણી અધિકારીઓ માટેની હેન્ડ બુક-૨૦૧૮ – PDF
  • દર બે-બે કલાકના આંકડા દર્શાવતુ પત્રક MATDAN AKDA – MS Exel
  • મતદાન મંડળની રચના – MS Exel
  • નમુના નં.૨ મતદાન મથકોના મતદારોની સંખ્યાના પ્રમાણમાં વર્ગીકરણની વિગત – MS Exel
  • નમુના નં.૩ મતદાર વિભાગના ભાગવાર મતદાન મથકોના સ્થળની વિગત – MS Exel
  • મત૫ત્રમાં છા૫વા માટે ઉમેદવારોના નામની પ્રતિક સાથેની વિગત – MS Exel
  • MCC patrak – આદર્શ આચાર સંહિતાની માહિતી – જાહેર સ્થળો ઉ૫ર લગાવેલ (ભીંત લખાણ, પોસ્ટર, બેનર્સ વિ.) – MS Exel
  • નમુનો-૧ મતદાન મથકોની યાદી – MS Exel
  • નમૂનો – ૩ ચૂંટણીની નોટીસ – MS Word
  • નમુનો – ૮ ચૂંટણી એજન્ટની નિમણૂંક– MS Word
  • નમુનો – ર૪ મતગણતરી માટે ઠરાવેલા તારીખ, સમય અને સ્થળ સબંઘી ઉમેદવારો અને તેમના એજન્ટોને નોટીસ
  • પંચાયતો ધારો કલમ-૨૮ અંગેની વિવિધ સૂચનાઓ – PDF
  • મત ગણતરીની પ્રક્રિયા Presentaion with PDF
  • નિમણુંક કરેલ ગ્રામ્ય નોડલ અધિકારીશ્રીર્અોની યાદી
  • ઉમેદવારી અંગેનું સાહિત્ય ચુંટણી અધિકારી પાસેથી મળેલ છે તે બદલની પહોંચ – JPEG
  • રોજે રોજની ઉમેદવારી પત્ર માટેનું રજીસ્ટર ઉપર ચોટાડવા માટેનું પત્રક – MS Exel
  • RESIVING DATA ENTRY ના તમામ પત્રકો માહિતી – MS Exel
  • ઉમેદવાર માટેના ખર્ચ માટેની મર્યાદા અંગેનો પત્ર તા.૦૫-૦૨-૨૦૧૧ – JPEG
  • SERVICE VOTER MATADARYADI – MS Exel
  • STATEMENT 1 TO 4 પત્રક-૧-સામાન્ય ચૂંટણીના માન્ય ઉમેદવારની વિગત, પત્રક-૨-હરીફ ઉમેદવારની વિગત, પત્રક-૩- મતદાનની ટકાવારીની વિગત, પત્રક-૪ – ચૂંટણીની મતગણતરીની વિગત
  • ગુજરાત પંચાયત ચુંટણી નિયમો-૧૯૯૪ – PDF
  • ૨૩-ખ ભાગ- ર મતગણતરીનું પરિણામ – MS Word
  • રોજેરોજ ભરાયેલ ઉમેદવારી ફોર્મની વિગત – MS Exel
  • જોડાણ :૧૯ – નિરીક્ષકશ્રીએ રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરને મોકલવાના અહેવાલનો નમૂનો (અ) તથા નમૂનો (બ) – MS Exel
  • ચુંટણી માટેના નક્કી કરેલ નમૂનાઓની માહિતી – PDF
  • ઉમેદવારના ખર્ચના હિસાબ રજૂ કરવા બાબતનો પત્ર – MS Word
  • ઉમેદવારી ફોર્મ- નમુનો-૪ – PDF
  • ચૂંટણીમાં ભરાયેલ ફોર્મ તારીખ અને ભરાયેલ ફોર્મસની વિગત ઓફલાઇન/ઓનલાઇન – MS Exel
  • તાલુકા/જીલ્લા પંચાયત ચુંટણી લડતા ઉમેદવારે ચુંટણી ખર્ચના હિસાબો રજુ કરવા અંગેની માર્ગદર્શિકા – PDF
  • જિલ્લા પંચાયત ચૂંટણી ઓબઝવર રીપોર્ટ – MS Exel
  • જિલ્‍લા-તાલુકા-ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટેની સૂચનાઓના જાહેરનામાઓ -પરિપત્રો – આદેશો – પત્રોના સંગ્રહની પુસ્‍તિકા – ૨૦૦૬ – PDf
  • ઉમેદવારશ્રીઓની અનામત રકમ જપ્ત/પરત કરવા બાબતનો હુકમ – MS Word
  • નમુનો-૨૪ મત ગણતરી માટે ઠરાવેલા તારીખ, સમય અને સ્થળ સંબંધી ઉમેદવારો અને તેમના એજન્ટોને નોટીસ – MS Word
  • પંચાયતની ચુત્નીમાં ઉમેદવારી કરતી વ્યક્તિએ ગુનાહિત ભૂતકાળ તેમજ માલ મિલકત ઈત્યાદી અંગે સોગંધનામાં રજુ કરવા અંગેનો ઠરાવ તા-૫-૧૦-૨૦૦૫ – PDF
  • મંડપ ફર્નીચર કેટરીંગ વિડીયોગ્રાફીના ભાવ બાબત – PDF
  • ઓબ્ઝર્વર રીપોર્ટનું પત્રક ( અ અને બ) – PDF Blank copy
  • રજુ થયેલ ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ છે રોજકામ – MS Word

 

નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.

Taluka Panchayat Election TPDP Election ડાઉનલોડ કરવા અહીં કલીક કરો

આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

મિત્રો, જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.